UPSC Prelims 2025 Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની દ્વારા સિવિલ સેવા પ્રીલિમ્સનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય છે, તેઓએ અધિકૃત વેબસાઈટ upsc.gov.in અને upsconline.nic.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરીને ડાઉનલોડ કરી શકે છે.