Maharashtra Accident : મહારાષ્ટ્રના પુણે શહેરમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો છે. જેજુરી મોરગાંવ પર પૂરઝડપે આવી રહેલી કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે, જેમાં આઠ લોકોના મોત થયા છે. પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલે આ માહિતી આપી છે.