gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

G METRO NEWS by G METRO NEWS
June 21, 2025
in Business
0 0
0
નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મહાયુદ્વમાં પરિણમી રહ્યું  હોઈ વિશ્વ માટે મોટી ચિંતાને લઈ મહાસત્તાઓ પણ એકબીજા સામે આવી જઈ ઈઝરાયેલ, અમેરિકા વિરૂધ્ધ ઈરાન, રશીયા, ચાઈના જેવી સ્થિતિ સર્જાતાં હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્વમાં  ઝંપલાવવાની ઉતાવળ નહીં કરીને ઈરાનને વધુ  સમય આપવા તૈયાર થયાના અને યુદ્વનો અંત લાવવા વાટાઘાટનો માર્ગ ખુલ્લો રાખવાના સંકેતે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે ઝડપી ઉછાળો આવ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સ ૧૦૪૬.૩૦ પોઈન્ટ ઉછળીને ૮૨૪૦૮.૧૭ અને નિફટી ૫૦ સ્પોટ ૩૧૯.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૧૧૨.૪૦ બંધ રહ્યા હતા.

બેંક શેરોમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ફરી ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. કેનેરા બેંક રૂ.૨.૩૫ વધીને રૂ.૧૦૭.૨૦, ફેડરલ બેંક રૂ.૩.૬૦ વધીને રૂ.૨૦૭.૪૦, એચડીએફસી બેંક રૂ.૩૦.૯૦ વધીને રૂ.૧૯૬૫.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૩૦ વધીને રૂ.૭૯૬, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬ વધીને રૂ.૧૪૨૭.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૪.૧૫ વધીને રૂ.૨૧૬૯.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૨૨.૧૫ પોઈન્ટ ઉછળીને ૬૩૪૧૨.૧૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ઘટાડે નવી લેવાલી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે  ઘટાડે મોટી ખરીદી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૦.૫૦ ઉછળીને રૂ.૩૧૮૨.૩૦, ઉનો મિન્ડા રૂ.૨૮.૪૫ વધીને રૂ.૧૦૬૫.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૪.૩૦ વધીને રૂ.૨૯૦૬, મધરસન રૂ.૨.૬૦ વધીને રૂ.૧૫૦.૪૦, એક્સાઈડ રૂ.૬.૩૦ વધીને રૂ.૩૮૧, ટીવીએસ મોટર રૂ.૩૩.૩૦ વધીને રૂ.૨૮૧૧.૧૦, અશોક લેલેન્ડ રૂ.૨.૫૦ વધીને રૂ.૨૩૫.૨૫, બજાજ ઓટો રૂ.૮૩.૨૦ વધીને રૂ.૮૩૬૯.૪૦, ટાટા મોટર્સ રૂ.૩.૯૦ વધીને રૂ.૬૭૬.૧૦, આઈશર મોટર્સ રૂ.૨૯.૦૫ વધીને રૂ.૫૫૨૪.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૪૦.૩૭ પોઈન્ટ વધીને ૫૨૯૩૪.૩૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફરી તેજી

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે મોટી ખરીદી કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૫૦ વધીને રૂ.૪૦૮.૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૬૦.૬૦ વધીને રૂ.૧૬,૪૦૦, રેલ વિકાસ નિગમ રૂ.૮.૫૦ વધીને રૂ.૩૯૦.૭૦, સોના બીએલડબલ્યુ રૂ.૯.૦૫ વધીને રૂ.૪૮૭.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૧.૬૦ વધીને રૂ.૪૯૭૧.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૧૦.૧૩ પોઈન્ટ વધીને ૭૦૨૪૩.૩૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. વોલ્ટાસ રૂ.૩૨.૫૦ વધીને રૂ.૧૨૯૨.૪૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૧.૨૬ વધીને રૂ.૭૩.૭૬, કલ્યાણ જવેલર્સ રૂ.૭.૩૫ વધીને રૂ.૫૧૮.૩૦, બ્લુ સ્ટાર રૂ.૨૧.૨૫ વધીને રૂ.૧૬૧૨.૩૫, ક્રોમ્પ્ટન રૂ.૪.૫૦ વધીને રૂ.૩૪૪.૧૫, હવેલ્સ રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૫૩૫.૬૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૪૪૬૮.૪૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૯.૨૦  વધીને રૂ.૧૪,૦૫૫.૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૫૩૫.૬૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૭૭.૯૪ પોઈન્ટ વધીને ૫૭૬૪૨.૦૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પસંદગીની ખરીદી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ પસંદગીની ખરીદી થઈ હતી. જેબી કેમિકલ્સ રૂ.૯૮.૭૦ વધીને રૂ.૧૭૭૦, સાંઈ લાઈફ રૂ.૩૬.૬૫ વધીને રૂ.૭૬૫.૮૫, મેક્સ લાઈફ રૂ.૫૧.૬૫ વધીને રૂ.૧૨૧૩.૫૫, એપીએલ લિમિટેડ રૂ.૩૮.૨૫ વધીને રૂ.૯૭૦.૦૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૫.૮૫ વધીને રૂ.૧૫૬.૪૦, યુનિકેમ લેબ રૂ.૨૦ વધીને રૂ.૫૮૯, એસએમએસ ફાર્મા રૂ.૭.૮૦ વધીને રૂ.૨૩૨.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૩૧.૪૭ પોઈન્ટ વધીને ૪૩૦૮૧.૮૦ બંધ રહ્યો હતો.

મંદીના ફરી એંધાણ : ૩૦૧૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં અને બી ગુ્રપના અનેક શેરોમાં આજે ફરી ફંડો, ઓપરેટરોએ મોટાપાયે ઓફલોડિંગ કરતાં મંદીના એંધાણ મળવા લાગ્યા હતા. મળ્યા ભાવે ઘણા શેરોમાં વેચવાલી નીકળતી જોવાઈ હતી. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૮થી વધીને ૩૦૧૮  અને વધનારની સંખ્યા ૧૫૩૨થી ઘટીને ૯૫૯ રહી હતી.

DIIની રૂ.૩૦૫૦ કરોડના ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૭૯૪૦.૭૦  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝે રૂ.૩૦૪૯.૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. 

રોકાણકારોની સંપતિ રૂ.૪.૮૯ લાખ કરોડ વધી

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી સાથે એ ગુ્રપના શેરોમાં ફંડોની તેજીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૮૯  લાખ કરોડ વધીને રૂ.૪૪૭.૭૦ લાખ કરોડ રહી ગયું હતું.

યુરોપ, અમેરિકી બજારોમાં મજબૂતી

યુરોપના દેશોના બજારોમાં આજે ઝડપી રિકવરી જોવાઈ હતી. જર્મનીનો ડેક્ષ ૩૫૦ પોઈન્ટનો ઉછાળો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૨ પોઈન્ટનો ઉછાળો અને લંડનનો ફુત્સી ૩૦ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. એશીયા-પેસિફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૮૫ પોઈન્ટનો ઘટાડો, હોંગકોંગનો હેંગસેંગ ૨૯૩ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. અમેરિકી શેર બજારોમાં ખુલતાંમાં ડાઉ જોન્સમાં ૧૫૦ પોઈન્ટનો સુધારો અને નાસ્દાકમાં ૧૩૯ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint...

યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1…

યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1...

ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India’s …

ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓટો, ઓઈલ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 295 પોઈન્ટ વધીને 80897 | Auto oil stocks lead fund …

ઓટો, ઓઈલ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 295 પોઈન્ટ વધીને 80897 | Auto oil stocks lead fund …

2 months ago
આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…

આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…

1 month ago
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

2 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News