gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગત વર્ષની સરખામણીએ વાવણીમાં ઝડપ આવી

કપાસનું ૧૬,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯, દિવેલાનું ૧,૧૦૬ હેક્ટરમાં વાવેતર 

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં ઝડપ આવી છે. ગત
વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ વિસ્તારમાં વાવેતર થવા સાથે જિલ્લામાં
૪૮ ટકાએ પહોંચ્યુ છે. ખેડૂતોએ કપાસનું ૧૬
,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯ ઉપરાંત
દિવેલાનું ૧
,૧૦૬
હેક્ટરમાં વાવેતર કર્યું છે. તેમાં દહેગામમાં ૫૭.૨૨ ટકા
, માણસામાં ૫૭ ટકા, ગાંધીનગરમાં ૫૪
ટકા અને કલોલ તાલુકામાં ૧૭ ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે.

ગત પખવાડિયા સુધી ડાંગરનું વાવેતર થયુ ન હતું, જે ૩,૩૯૯ હેક્ટર પર
પહોંચી ગયું છે. બીજી બાજુ દિવેલાનું વાવેતર પણ ૮૮ હેક્ટરથી વધીને ૧
,૧૦૬ સુધી પહોંચી
ગયું છે. બીજી બાજુ કપાસ અને મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાવા સાથે કુલ
વાવેતર ૫૯
,૬૦૨
હેક્ટરે પહોંચ્યુ છે. જે ગત વર્ષે આ સમયગાળામાં ૫૭
,૩૦૮ હેક્ટર પર પહોંચ્યુ હતું.

 જોકે વર્ષ ૨૦૨૩માં
આ સમયગાળામાં ૬૪
,૮૨૪
હેક્ટર સુધી વાવાણી પહોંચી ચૂકી હતી. દરમિયાન હાલની સ્થિતિએ ચાર તાલુકા પૈકી
દહેગામ તાલુકામાં ૨૨
,૬૧૮
હેક્ટર વિસ્તારમાં
, માણસા
તાલુકામાં ૧૫
,૨૮૬
હેક્ટરમાં
, ગાંધીનગર
તાલુકામાં ૧૭
,૧૭૭
હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૪
,૫૨૧
હેક્ટર વિસ્તારમાં ખરીફ મોસમના વિવિધ પાકનું વાવેતર થયુ્ં છે.

જિલ્લા ખેતીવાડી તંત્રના સુત્રોએ જણાવ્યા પ્રમાણે હજુ સારો
વરસાદ થવાની સાથે ડાંગર
, દિવેલા, કપાસ અને મગફળીના
વાવેતરમાં વધારો થતો જશે. જિલ્લામાં અન્ય ખરીફ પાકના વાવેતર સંબંધમાં જણાવવામાં
આવ્યું કે અત્યાર સુધીમાં બાજરીનું ૩૭૯ હેક્ટરમાં
, તુવેરનું ૧૪ હેક્ટરમાં, મગનું ૧૩૧ હેક્ટરમાં,
મઠનું ૯૮ હેક્ટરમાં, અડદનું
૨૭૩ હેક્ટરમાં
, તલનું ૪૮
હેક્ટરમાં
, સોયાબિનનું
૨૧ હેક્ટરમાં
, ગુવારનું
૬૯૨ હેક્ટરમાં
, શાકભાજીનું
૮
,૭૦૭ હેકટરમાં અને
ઘાસચારાનું ૧૬
,૨૬૫
હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ખાદ્ય પદાર્થોની દુકાનોમાં ચેકીંગ : ગોત્રીમાં ગંદકી રાખતા ફુડ બીઝનેશ ઓપરેટરોની દુકાનો બંધ ક…
GUJARAT

July 22, 2025
વડોદરામાં વાડીની વચલી પોળમાં છેલ્લા બાર દિવસથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકોનો હોબાળો | uproar over…

સુરત નજીક કોસાડીમાં કૂતરાએ 6 વર્ષની બાળકીને ફાડી ખાધી, દંપતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો | Surat Mangr…

Next Post
આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

1 week ago
પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

3 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f…

ગેમઝોન, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી લોકમેળાની SOPઅલગ કરો | Separate the SOP of Lok Mela from …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News