gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીઆઈથી રોજના 64 કરોડ નાણાકીય વ્યવહારો થાય છે : આઇએમએફ | 640 million financial transactions are don…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
યુપીઆઈથી રોજના 64 કરોડ નાણાકીય વ્યવહારો થાય છે : આઇએમએફ | 640 million financial transactions are don…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતની યુપીઆઈ વિશ્વની ટોચની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની

– વિશ્વના સાત દેશોમાં યુપીઆઈનો ઉપયોગ થાય છે અને બ્રિક્સ દેશોમાં પણ તેનો ઉપયોગ શરૂ થઈ શકે

– યુપીઆઈ સાથે લગભગ 49.1 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ જોડાયેલા 

નવી દિલ્હી : ભારતે સુપરફાસ્ટ અને સરળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના મામલામાં આખા વિશ્વને પાછળ છોડી દીધું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના તાજા અહેવાલમાં જણાવાયું છે કે ભારત હવે ગ્લોબલ ફાસ્ટ પેમેન્ટ લીડર બની ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમને સાંપડેલી જબરદસ્ત સફળતા અને સ્વીકૃતિ છે.

આજે દેશની અડધી વસ્તી યુપીઆઈથી ચૂકવણી કરે છે. જૂન ૨૦૨૫માં જ ભારતમાં યુપીઆઈ દ્વારા ૧૮.૩૯ અબજ વ્યવહારો થયા. તેનું કુલ મૂલ્ય ૨૪.૦૩ લાખ કરોડ રુપિયા થાય છે. તે ગયા વર્ષના જૂનની તુલનાએ ૩૨ ટકા વધારે છે.તે સમયે ૧૩.૮૮ અબજ વ્યવહાર નોંધાયા હતા. 

યુપીઆઈની પહોંચી એટલી વધારે છે કે દરરોજ ૬૪ કરોડ નાણાકીય વ્યવહારનું પ્રોસેસિંગ થાય છે. આ આંકડો વિશ્વની સૌથી મોટી વિઝા કરતાં પણ વધારે છે. તેમા ૬૩.૯ કરોડ નાણાકીય વ્યવહારોનું પ્રોસેસિંગ થાય છે. યુપીઆઈએ ફક્ત નવ જ વર્ષમાં આ સીમાચિન્હ હાંસલ કર્યુ છે. તેના કારણે તેવિશ્વનું સૌથી સફળ પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર બની ગયું છે.

આજે ભારતના કુલ ડિજિટલ પેમેન્ટનો ૮૫ ટકા હિસ્સો યુપીઆઈથી થાય છે.ફક્ત એટલું જ નહીં વિશ્વમાં જેટલું રિયલ ટાઇમ પેમેન્ટ થાય છે, તેમા લગભગ ૫૦ ટકા ભારતમાં થાય છે. આ બતાવે છે કે ભારત કેટલી ઝડપથી કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે.

હાલમાં યુપીઆઈ સાથે લગભગ ૪૯.૧ કરોડ લોકો અને ૬.૫ કરોડ વેપારીઓ જોડાયેલા છે. આ બધા ૬૭૫થી વધુ બેન્કોની એક જ સિસ્ટમ સાથે જોડાયેલા છે. તેથી કોઈપણ બેન્કે ગ્રાહકને અલગથી એપ કે પ્રોસેસ કરવાની જરૂર પડતી નથી. 

યુપીઆઈના કારણે ફક્ત શહેરો જ નહીં, પરંતુ ગામ અને નાના કસબાઓમાં પણ લોકો સરળતાથી પેમેન્ટ કરી રહ્યા છે. આમ યુપીઆઈ દેશમાં નાણાકીય સમાવેશિતા એટલે કે દરેક વર્ગ સુધી બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ પહોંચાડવાનો સૌથી સફળ માર્ગ બન્યુ છે.

ભારતની આ સફળતાની અસર ફક્ત દેશમાં જ નહીં બહાર પણ જોવા મળી રહી છે. યુપીઆઈ અત્યાર સુધી યુએઈ, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ જેવા દેશોમાં કાર્યરત છે. તાજેતરમાં જ તે ફ્રાન્સમાં લોન્ચ થઈ પહેલી વખત યુરોપ પહોંચ્યું છે. હવે ભારત ઇચ્છે છે કે બ્રિક્સ સમૂહમાં પણ યુપીઆઈને પેમેન્ટ સિસ્ટમના સ્વરૂપમાં અપનાવવામાં આવે. 

જો આમ થાય તો ભારતને ગ્લોબલ ડિજિટલ પાવર બનવામાં મદદ મળશે.  યુપીઆઈ ફક્ત હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જ નથી, પરંતુ ભારતની ડિજિટલ આત્મનિર્ભરતાની મોટી ઓળખ બની ગયું છે.આગામી સમયમાં તેની વૈશ્વિક હાજરી વધુ વધશે અને તે ભારતને ડિજિટલ ઇકોનોમીમાં વૈશ્વિક આગેવાન બનાવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…
INDIA

ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…

July 22, 2025
BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…
INDIA

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

July 22, 2025
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …
INDIA

ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

July 22, 2025
Next Post
લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal…

લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal...

એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST…

એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST...

કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies’ sales growth lowest in last 17…

કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies' sales growth lowest in last 17...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

2 months ago
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

3 months ago
ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

4 months ago
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News