gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Goa’s Feni & Kerala Toddy to Hit UK Market : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 જુલાઈના દિવસોમાં યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. આ દરમિયાન ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે ‘મુક્ત વેપાર કરાર’ થયા હતા. આ કરારમાં આમ તો ઘણીબધી ચીજોનો ઉલ્લેખ છે, પણ સવિશેષ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે હવેથી ગોવાની કાજુ ફેની અને કેરળની તાડી જેવા ભારતીય આલ્કોહોલિક પીણાંનું પણ બ્રિટિશ માર્કેટમાં વેચાણ કરી શકાશે. દેશના ઓર્ગેનિક પીણાંને પશ્ચિમી બજારોમાં મળેલા આ પ્રવેશથી ભારતને વર્ષે કરોડો રૂપિયાની આવક થશે અને આલ્કોહોલના ઉત્પાદકોની આર્થિક સ્થિતિ પણ સુધરશે.

આલ્કોહોલિક પીણાને GI ટૅગ મળશે   

આ કરાર હેઠળ ભારતના ઓર્ગેનિક આલ્કોહોલિક પીણાંઓને યુકેમાં GI ટૅગ (Geographical Indication) પણ આપવામાં આવશે, જેથી એને નકલની સામે સુરક્ષા મળશે અને એની ગુણવત્તા પણ જળવાશે. આમાં કાજુમાંથી બનાવાતી ગોવાની ફેની, ખજૂરીમાંથી મેળવાતી કેરળની તાડી અને દ્રાક્ષમાંથી બનાવાતી નાસિકની વાઇન જેવા પરંપરાગત આલ્કોહોલિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 

ભારતની આલ્કોહોલ નિકાસને વેગ મળશે  

યુકે સાથેના આ કરાર ભારતના દારૂ ઉદ્યોગ માટે મહત્ત્વનો વળાંક લાવશે. હાલમાં ભારત 370 મિલિયન ડોલરની આલ્કોહોલ નિકાસ કરે છે, જેને વર્ષ 2030 સુધીમાં વધારીને 1 બિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય છે. હાલમાં ભારત આલ્કોહોલ નિકાસમાં વિશ્વભરમાં 40મા સ્થાને છે. આગામી વર્ષોમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવાની ભારતની ગણતરી છે. યુકેના પ્રીમિયમ રિટેલ અને હોટેલ-રેસ્ટોરન્ટ શૃંખલાઓમાં વિશેષ સ્થાન મળતાં આ ભારતીય પીણાંઓની નોંધ અમેરિકા તથા યુરોપના અન્ય દેશોમાં પણ લેવાશે, અને ભારત માટે નવા માર્કેટ ખુલશે. 

બ્રિટિશ સ્કોચ પણ ભારતમાં સસ્તી થશે  

યુકે સાથેનો વેપાર સોદો ફક્ત ભારતીય ઉત્પાદકો માટે જ નહીં, ભારતીય ગ્રાહકો માટે પણ ફાયદાકારક છે, કેમ કે શિવાઝ રીગલ, ગ્લેનલિવેટ, જોની વોકર જેવી પ્રખ્યાત બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી હવે ભારતમાં 75% થી 40% જેટલી સસ્તી થઈ જશે. હાલમાં આયાતી વ્હિસ્કી પર 150% ડ્યુટી છે, જે FTA હેઠળ ઘટીને પહેલા 75% અને પછી આગામી 10 વર્ષમાં 40% થઈ જશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi...

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની 'કતાર'! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s...

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

12 months ago
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

4 days ago
ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

5 months ago
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News