gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના વૈકુંઠપુરામાં ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ : મેજર કોલ જાહેર | Massive fire breaks out in food facto…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
ખેડાના વૈકુંઠપુરામાં ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ : મેજર કોલ જાહેર | Massive fire breaks out in food facto…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી

– ખેડા, નડિયાદ, બારેજા, ધોળકા અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવ્યો

નડિયાદ : ખેડા તાલુકાના કાજીપુરા ગામના વૈકુંઠપુરા વિસ્તારમાં આવેલી એક ફૂડ કંપનીની ફેક્ટરીમાં આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ખેડા, નડિયાદ, બારેજા, ધોળકા અને અમદાવાદ સહિતના પાંચ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

ખેડા શહેર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા કાજીપુરા ગામના વૈકુંઠપુરામાં આવેલી ફૂડ કંપનીની ફેક્ટરીમાં આજે સવારે લગભગ ૯.૩૦ વાગ્યાના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં ફૂડ પ્રોડક્ટ્સ તૈયાર કરીને નિકાસ કરવામાં આવતી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને પગલે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક જાણ થતા ખેડા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફેક્ટરીમાં ગેસ બોટલ ફાટતાં આગ વધુ વિકરાળ બની હતી અને સમગ્ર ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂરથી દેખાતા હતા. ખેડા મામલતદાર, ખેડા શહેર પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કાબૂમાં ન આવતા મેજર કોલ જાહેર કરાતા નજીકના ધોળકા, બારેજા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો પણ પાણીના બ્રાઉઝર્સ સાથે દોડી આવી હતી. આગ વધુ પ્રસરતા અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચ વોટર બ્રાઉઝર સાથેની ટીમ પણ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. 

ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાંચ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આખરે આગ કાબુમાં આવી હતી. જોકે, ફેક્ટરીના કોઈ સ્થળે હજુ પણ ધીરી આગ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
Next Post
વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ | 7 years in rigorous imprisonment for…

વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ | 7 years in rigorous imprisonment for...

વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a…

વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a...

ગોહિલવાડમાં લોકજીવનના ધબકારા ઝીલતા લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ધમધમાટ જામશે | The folk fair whic…

ગોહિલવાડમાં લોકજીવનના ધબકારા ઝીલતા લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ધમધમાટ જામશે | The folk fair whic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત | bha…

ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત | bha…

7 months ago
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically…

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically…

12 months ago
ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

11 months ago
અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News