બંને દરોડામાં સ્થળ પરથી રૃા.૭૫ હદારની રોકડ જપ્ત
જુગારના બંને દરોડામાં તાલુકા પોલીસે માત્ર રોકડ રકમ દર્શાવતા કામગીરી સામે સવાલ
સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા ગામની સીમામાં આવેલી અલગ-અલગ બે વાડીની ઓરડી બહાર જુગાર રમતા કુલ ૧૪ શખ્સોને તાલુકા પોલીસે રોકડ સહિતના રૃ.૭૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૃધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે. ધ્રાં