Chardham Yatra Uttarakhand Government : ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલી આ એડવાઈઝરીમાં યાત્રાળુઓને યાત્રા શરૂ કરતા પહેલા પોતાનું હેલ્થ ચેક-અપ કરાવવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો