LCH Prachand Helicopters Defence Deal : કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) ડીલને મંજૂરી આપી દીધી છે.
‘પ્રચંડ’ ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી ઉડી શકશે
સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે આ નાણાંકીય વર્ષમાં 2.