– સાણંદ પોલીસના નાક નીચે એલસબીનો દરોડો
– રોકડ, મોબાઇલ, કાર મળી 34.47 લાખનો મુદ્દામાલ જપ્ત : 10 શખ્સ સામે ગુનો
સાણંદ : સાણંદ તાલુકા લેખંબા ગામમાંથી તીન પત્તીનો જુગાર રમતા દસ શખ્સો ઝડપા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે રોકડ, મોબાઇલ, કાર મળી ૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત દસેયની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.