gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી, જાણો મામલો | Mehsana Farme…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી, જાણો મામલો | Mehsana Farme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Farmers: મહેસાણામાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે હેઠળ 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે. જેને લઈને ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોએ સુધારેલ જંત્રી દર મુજબ વળતર ચુકવવા માગ કરી છે. 

ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી 

મળતી માહિતી અનુસાર, મહેસાણાના ખેડૂતોએ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનો પૂરતો બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે. જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો વિરોધ ઊભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કરવામાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો.

આ પણ વાંચો: મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરના માત્ર 20-22 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીની NA કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે  4000-4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. જો કે, સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r...

આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…

આવતીકાલથી શરુ થશે 'વાર્ષિક ફાસ્ટેગ પાસ', જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta...

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી | Anand …

3 months ago
જામનગરના સોના-ચાંદીના વેપારી સાથે કમિશનથી સોનું લેવાના બહાને છેતરપિંડી : ચાર લાખ રૂપિયા ગુમાવ્યા | J…

1 year ago
વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

12 months ago
14000 પુરુષોએ ‘લાડકી બહેન’ યોજના હેઠળ 21 કરોડ મેળવ્યાં, દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો | supriya sule…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News