વડોદરાઃ વડોદરા શહેર પોલીસના ૨૨ પીઆઇની આંતરિક બદલીના એક મહિના પહેલાં થયેલા હુકમ બાદ વધુ પાંચ પીઆઇની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જેની યાદી આ મુજબ છે.
પીઆઇ હાલની જગ્યા નવી જગ્યા
એચ એમ વ્યાસ કારેલીબાગ ટ્રાફિક
એન એમ ચૌધરી ટ્રાફિક શાખા કારેલીબાગ
એસ જે પંડયા સયાજીગંજ-સેકન્ડ લાયસન્સ બ્રાન્ચ
એલ જે મિયાત્રા લાયસન્સ બ્રાન્ચ સયાજીગંજ-સેકન્ડ
એ એમ પરમાર ગોત્રી-સેકન્ડ જવાહરનગર