gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NSE ગુરૂવાર નિફટી એક્સપાયરીને અલવિદા કહી આગામી મંગળવારથી નવી એક્સપાયરી શરૂ કરશે | NSE will start a n…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in Business
0 0
0
NSE ગુરૂવાર નિફટી એક્સપાયરીને અલવિદા કહી આગામી મંગળવારથી નવી એક્સપાયરી શરૂ કરશે | NSE will start a n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના પ્રમુખ શેર બજારો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) વચ્ચે તાજેતરના ભૂતકાળમાં ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં બિઝનેસ કબજે કરવાની તીવ્ર હરીફાઈ વચ્ચે ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટસની એક્સપાયરી મામલે ફેરફારો લાગુ કરવાની શરૂઆત થઈ હતી. બન્ને એક્સચેન્જો હવે એક્સપાયરી દિવસમાં ફેરફાર અમલી બનાવવાની તૈયારીમાં છે. ૨૮, ઓગસ્ટ, ૨૦૨૫ના નિફટીની એક્સપાયરી ગુરૂવારે એક્પાયર થનારા કોન્ટ્રાક્ટો માટે અંતિમ હશે. હવે આગામી મંગળવારથી નવા ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટ માટે એક્સપાયરી અમલી બનશે.

મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેરિવેટીવ્ઝમાં રિટેલ વ્યક્તિગત હિસ્સેદારી ઘટાડવાના લક્ષ્ય વચ્ચે આ એક્સપાયરી તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ આ મહિનાની શરૂઆતમાં ડેરિવેટીવ્ઝ માર્કેટમાં વધુ ગુણવતા અને સંતુલન માટે હાકલ કરી હતી, જેમાં ટ્રેડિંગ વોલ્યુમ અંતર્ગત કેશ સેગ્મેન્ટ કરતાં અપ્રમાણસર રીતે વધારે છે.

એનએસઈ અને બીએસઈ બન્નેમાં અઠવાડિક, માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ હોય છે. અગાઉ એક્સચેન્જો પાસે નિફટી ૫૦, બેંક નિફટી જેવા વિવિધ બેન્ચમાર્ક દ્વારા બહુવિધ વિક્લી એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ હતા, જો કે ગત નવેમ્બરમાં સેબીએ જણાવ્યું હતું કે, એક્સચેન્જોને પ્રતિ એક્સચેન્જ ફક્ત એક બેન્ચમાર્ક ઈન્ડેક્સ માટે અઠવાડિક એક્સપાયરી એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સેગ્મેન્ટમાં રિટેલ હિસ્સેદારી ઘટાડવા માટે  એક્સચેન્જની ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

એનએસઈમાં બેંક નિફટી, નિફટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને નિફટી મિડ કેપ સિલેક્ટ માટે વિકલી એક્સપાયરી બંધ કરવામાં આવી હતી, કેમ કે એક્સચેન્જે નિફટી ૫૦ ઈન્ડેક્સ પસંદ કર્યો હતો. આ જ પ્રમાણે બીએસઈએ બેંકેક્સ અને સેન્સેક્સ ૫૦ બંધ કર્યા હતા, કેમ કે એક્સચેન્જે સેન્સેક્સ ઈન્ડેક્સ પસંદ કર્યો હતો.

હાલની સ્થિતિ મુજબ ૨૮, ઓગસ્ટના અંત સુધી એનએસઈની નિફટી ૫૦ વિક્લી એક્સપાયરી દર અઠવાડિયાના ગુરૂવારે હતી, જ્યારે માસિક એક્સપાયરી દર મહિનાના છેલ્લા ગુરૂવારે થતી હતી. બીએસઈ પર સેન્સેક્સ ઈન્ડેક્સના વિક્લી કોન્ટ્રેક્ટ દર મંગળવારે એક્પાયર થાય છે, જ્યારે માસિક કોન્ટ્રેક્ટ મહિનાના છેલ્લા મંગળવારે એક્સપાયર થાય છે.

પરંતુ આ આગામી મહિના/કોન્ટ્રાક્ટમાં બદલાશે. નિફટીના અઠવાડિક કોન્ટ્રેક્ટ અઠવાડિયાના મંગળવારે એક્સપાયર થશે. નિફટીના માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કોન્ટ્રેક્ટ મહિનાના છેલ્લા મંગળવારે એક્પાયર થશે. બીએસઈના કોન્ટ્રેકટ સંબંધિત અઠવાડિક અને માસિક કોન્ટ્રેક્ટ ગુરૂવારે એક્પાયર થશે. એક્સપાયરી તારીખોમાં ફેરફાર સાથે, વિશ્લેષકોનું કહેવું છે કે, આઈપીઓ લાવવાની તૈયારીમાં રહેલા એનએસઈનો ઈન્ડેક્સ ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર સ્પેસમાં બજાર હિસ્સો તેના હરીફ બીએસઈનો ભોગે વધશે.

હવે, ઓપ્શન પ્રીમિયમ એ કિંમત છે, જેના પર ઓપ્શન કોન્ટ્રેક્ટ ખરીદવામાં આવે ચે અથવા વેચવામાં આવે છે, અને એક્સચેન્જ માટે આ સૌથી મોટો આવક સર્જન કરતું સેગ્મેન્ટ છે. ગોલ્ડમેન સાશે ચેતવણી આપી હતી કે, બીએસઈને બજાર હિસ્સામાં ત્રણ ટકા પોઈન્ટનો ઘટાડો અને નાણા વર્ષ ૨૦૨૬માં ઈપીએસ અંદાજમાં બે ટકાનો ઘટાડો થઈ શકે છે. 

હાલમાં ૨૬, ઓગસ્ટ સુધી, બીએસઈને ત્રણ વર્કિંગ દિવસ અને એનએસઈને બે વર્કિંગ દિવસ મળે છે અને જો તે ઉલટું થાય છે, તો તે બીએસઈના વોલ્યુમ પર અસર કરી શકે છે, એવું વિશ્લેષકોનું માનવું છે. જાન્યુઆરી ૨૦૨૫માં બીએસઈએ તેની ઈન્ડેક્સ ઓપ્શન્સ એક્સપાયરી મંગળવાર પર ખસેડી હતી, જ્યારે એનએસઈએ ગુરૂવારે એક્સપાયરી ચાલુ રાખી હતી. આ ફેરફારથી બીએસઈને પ્રીમિયમ ટર્નઓવરના આધારે ઈન્ડેક્સ ઓપ્શન્સમાં નોંધપાત્ર ટ્રેકશન મેળવવામાં મદદ મળી હતી, જે હવે જોખમી લાગે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time’…

લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time'...

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record...

GSTમાં ફેરબદલ : ફેસ્ટિવલ સેલ યોજતા ઓનલાઈન રિટેલરો અવઢવમાં મુકાયા | GST changes: Online retailers hol…

GSTમાં ફેરબદલ : ફેસ્ટિવલ સેલ યોજતા ઓનલાઈન રિટેલરો અવઢવમાં મુકાયા | GST changes: Online retailers hol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ દિવસમાં સોનામાં રૂ. 2300, ચાંદીમાં રૂ.10,500 નું ગાબડું | Gold plunges by Rs 2300 silver by Rs …

ત્રણ દિવસમાં સોનામાં રૂ. 2300, ચાંદીમાં રૂ.10,500 નું ગાબડું | Gold plunges by Rs 2300 silver by Rs …

1 year ago
દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

4 months ago
ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

8 months ago
ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News