મુળી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ મુળી પોલીસે પેટ્રાલિંગ હાથધર્યું હતું. જે દરમિયાન ભેટ ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડયા હતા અને આ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા બંનેએ સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ગેરકાયદેસર કાર્બોસેલના ૧૦ કુવાઓ, ૧૦-ચરખી, ૩-ટ્રેકટર, કંમ્પ્રેસર, બાઈક સહિત કુલ રૃા.