gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in Business
0 0
0
તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતમાં દિવાળી નજીક આવતાની સાથે, સાયબર ગુનેગારો પણ સક્રિય બન્યા છે અને ઓનલાઈન ખરીદદારોને છેતરવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે. સાયબર સુરક્ષા કંપની મેકાફીના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યા મુજબ લગભગ ત્રણમાંથી એક ભારતીય ગ્રાહક છેતરપિંડીનો ભોગ બન્યો છે, અને આમાંથી ૩૭ ટકા વ્યક્તિઓએ નાણાકીય નુકસાન નોંધાવ્યું છે.

સાયબર ગુનેગારો ઓનલાઈન ઓનલાઈન ખરીદીમાં વેગ આવતા તેનો લાભ લેવા માટે અનોખી યુક્તિઓ અપનાવી રહ્યા છે. આમાં ડીપફેક, નકલી સંદેશાઓ, નકલી ઈમેઈલ અને વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) છેતરપિંડીનો ઉપયોગ કરતી સેલિબ્રિટી જાહેરાતોનો સમાવેશ થાય છે.

મેકાફીએ જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ આનંદનો સમય છે, પરંતુ હવે છેતરપિંડી કરનારાઓ પણ આ સમય દરમિયાન લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકસિત ટેકનોલોજી સાથે, ધમકીઓ પણ વધી રહી છે, અને એઆઈ-આધારિત છેતરપિંડી ઓનલાઈન ખરીદદારો માટે એક નવું જોખમ ઉભું કરે છે.

ભારતમાં લોકો તહેવારોની મોસમ માટે વધુને વધુ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, અને વધુ સારી ડિસ્કાઉન્ટ (૬૪%), સુવિધા (૬૦%), વ્યાપક વિવિધતા (૫૨%) અને ઝડપી ડિલિવરી (૫૧%) ને કારણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ખરીદીની પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. આ ફેરફારો મોબાઇલ શોપિંગ પર વધતી જતી નિર્ભરતાને પણ પ્રતિબિંબિત કરે છે, જેમાં ૭૭% લોકો હવે તેમના સ્માર્ટફોન દ્વારા ખરીદી કરે છે. ૨૫ થી ૪૪ વર્ષની વયના યુવા ગ્રાહકો ઓનલાઈન પ્લેટફોર્મના સૌથી મોટા વપરાશકર્તાઓ બન્યા છે.  

આ ડિજિટલ તેજીની સાથે, ખરીદદારો એક જોખમનો પણ સામનો કરી રહ્યા છે. હકીકતમાં, ૯૬ ટકા ભારતીય ગ્રાહકો ઓનલાઈન છેતરપિંડી વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, અને આ એક સારી બાબત છે. લગભગ ૭૨ ટકા લોકો આ વર્ષે એક વર્ષ પહેલા કરતા એઆઈ-આધારિત છેતરપિંડી વિશે વધુ ચિંતિત છે.

લગભગ ૯૧ ટકા ગ્રાહકોએ શંકાસ્પદ ખરીદી સંબંધિત સંદેશાઓ પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું, જેમાં નકલી ગિફ્ટ કાર્ડ (૪૯ ટકા), મર્યાદિત સમયના ડિસ્કાઉન્ટનો (૪૦ ટકા) સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc...

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b…

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b...

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

10 months ago
પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

11 months ago
ગુજરાતમાં ગન કલ્ચર: વટ પાડવા ડાયરા કલાકારોએ પણ હથિયારો ખરીદ્યાની આશંકા, ગોલિવૂડમાં ચર્ચા | Clarifica…

ગુજરાતમાં ગન કલ્ચર: વટ પાડવા ડાયરા કલાકારોએ પણ હથિયારો ખરીદ્યાની આશંકા, ગોલિવૂડમાં ચર્ચા | Clarifica…

1 year ago
અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર…

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News