Minister’s Controversial Statement on Harassment of Bangalore Woman: બેંગ્લોરમાં એક રસ્તામાં બે મહિલાઓને ઘેરીને સરજાહેર છેડતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ડરામણો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે મહિલાઓ ઝડપથી આગળ જઈ રહી છે ત્યારે પાછળથી એક યુવક આવીને મહિલાને પકડી લે છે અને તેની સાથે છેડતી કરે છે. ત્યારે આવી ઘટના બાદ હવે કર્ણાટકના ગૃહમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ