Tanot Mata Temple : રાજસ્થાનના પશ્ચિમે આવેલા જેસલમેર જિલ્લાના તનોટ માતા મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતીય સેના અને દેશવાસીઓ માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે. ભારત – પાકિસ્તાન સીમાથી ખૂબ જ નજીક આવેલું આ મંદિર 1965માં 1971ના યુદ્ધોની અનેક અદ્દભુત સ્ટોરીઓનું સાક્ષી રહ્યું છે. જેને આજે પણ ચમત્કાર માનવામાં આવે છે.
થારની વૈષ્ણો દેવી: તનોટ માતાનું શક્તિપીઠ