મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજ સોના-ચાંદીના સભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. ચાંદી પણ ઉંચકાઈ હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.