gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં બંધ મકાનમાંથી 6.44 લાખની ચોરી કરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing Rs 6 44 lak…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં બંધ મકાનમાંથી 6.44 લાખની ચોરી કરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing Rs 6 44 lak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રૂા. 1.80 લાખની રોકડ, દાગીના ચોરાયા

– પરિવાર સવારે 5 વાગ્યે ચોટીલા દર્શનાર્થે ગયો, બપોરે 3.15 કલાકે પરત ફર્યો ત્યાં ઘરમાં ચોરી

નડિયાદ : નડિયાદ મનજીપુરા રોડ પર આવેલી બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર ગઈકાલે વહેલી સવારે પાંચ વાગે ચોટીલા મંદિરે દર્શનાર્થે ગયો હતો. ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૬.૪૪ લાખની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ મનજીપુરા રોડ ઉપર આવેલી બાલાજી પાર્ક સોસાયટીમાં ભાવેશભાઈ જયંતીભાઈ મકવાણા પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે સવારે ભાવેશભાઈ મકાનને તાળું મારી પોતાની ગાડીમાં પરિવારજનોને લઈ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ દર્શન કરી બપોરે ૩ઃ૧૫ વાગે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું હતું. મકાનમાં નીચે તેમજ ઉપરના માળે રૂમોમાં તપાસ કરતા તિજોરી તેમજ કબાટમાં મુકેલ સામાન વસ્તુઓ વેર વિખેર પડેલી હતી. તસ્કરો તિજોરીનું તેમજ કબાટનું લોક તોડી અંદર મુકેલી સોનાની ચેન નંગ ચાર, સોનાની બુટ્ટી નંગ બે, ચાંદીના છડા, સોનાની વીંટીઓ, ચાંદીની લકી મળી રૂ. ૪,૬૪,૩૧૯ તેમજ રોકડ રૂ.૧,૮૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૪૪,૩૧૯ ની મતા ચોરી ગયા હતા. 

આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાવેશભાઈ જયંતીભાઈ મકવાણાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics…

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics...

રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જ્યાં બેસ્ટ ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું…’ ટેરિફ વૉર વચ્ચે ભારતીય રાજદૂતની સ્પષ્ટતા | India Defe…

10 months ago
Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

5 months ago
આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

9 months ago
સુદામડામાં પથ્થરના ગેરકાયદે 5 ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | 5 illegal stone quarry operators in Sud…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News