Akhilesh Yadav Speaks On Karni Sena : ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાના દેખાવો અને સમાજવાદી પાર્ટીના નેતાઓને ધમકી મળ્યા બાદ પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કરણી સેનાએ જવાબ આપ્યો છે. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) પર નિશાન સાધવાની સાથે મુર્શિદાબાદમાં થયેલી હિંસા (Murshidabad Violence) અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
અમે ડરવાના નથી : અખિલેશ
અખિલેશે કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ ઝીરો છે. ઉદ્યોગપતિઓ ડરેલા છે, તેઓ સરકારને સવાલ કરી શકતા નથી.