gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીય મોસમ વિભાગની આગાહી : સાથે થોડી ચેતવણી

– કૃષિ ક્ષેત્ર ઉપર ભારતની 45 ટકાથી વધુ વસ્તી આધારિત છે : આ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે : જીડીપીમાં તેનું પ્રદાન 18%થી પણ વધુ છે

નવી દિલ્હી : વર્ષ શબ્દ જ વર્ષા ઉપરથી આવ્યો છે. ભારત વર્ષા આધારિત દેશ છે માટે તો સંપૂર્ણ નામ ભારત-વર્ષ છે.

આનંદની વાત તે છે કે ભારતીય મૌસમ વિજ્ઞાાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે આ વર્ષે વરસાદની સીઝનમાં જોરદાર વરસાદની સંભાવના છે. આ સમાચાર ભારતનાં કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા છે. કારણ કે ભારતમાં સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં કૃષિ ક્ષેત્રનું ૧૮ ટકા જેટલું પ્રદાન છે. વળી આ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપે છે. દેશની ૪૫ ટકાથી વધુ વસ્તી કૃષિ આધારિત છે.

ભારતનાં પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયના મંત્રી એમ રવિચંદ્રને મંગળવારે કહ્યું હતું કે આ વર્ષે, દીર્ઘકાલીન મોસમ પુર્વાનુમાન પ્રમાણેનું દેશમાં સરેરાશ ૧૦૫ ટકાથી પણ થોડી વધુ વર્ષા થવા સંભવ છે.

આ સાથે મોસમ વિભાગે અલ નીનોની અસર નહીં થાય તેમ પણ કહ્યું છે.

ભારતીય મોસમ વિજ્ઞાાન વિભાગ (આઇએમડી) ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, ભારતમાં ચાર મહિનાની (જૂન થી સપ્ટે) વર્ષાઋતુમાં સામાન્ય કરતાં વધુ વર્ષા થવાની સંભાવના છે. કુલ દીર્ઘકાલીન વર્ષાની સરેરાશની ગણતરી મુકતા આ વર્ષે સરેરાશ વર્ષા ૧૦૫ ટકા જેટલી એટલે કે ૮૭ સેમી (૩૨-૩૩ ઇંચ) થી વધુ રહેવાની સંભાવના છે. આ વર્ષે ભારતીય ઉપખંડમાં અલ-નીનોની અસર થવા સંભવ નથી. દેશમાં ૧ જૂન આસપાસ કેરળમાં વર્ષાનો પ્રારંભ થાય છે. તે પછી આગળ વધતા દેશભરમાં છવાઈ જાય છે પછી સપ્ટેમ્બરના મધ્યથી મોન્સુન પાછું ફરે છે.

જો કે આ સાથે મહાપાત્રાએ એક ભય તરફ પણ નિર્દેશ કર્યો છે કે દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે. એપ્રિલથી જૂન વચ્ચે કેટલાએ રાજ્યોમાં લૂ લાગવાની ભીતિ રહેલી છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે. અને પેયજળની પણ સમસ્યા જુન સુધી રહેવા સંભવ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country…

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country...

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor...

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with …

સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with …

7 months ago
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

8 months ago
હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

2 months ago
લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News