મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ફરી ગબડયા હતા. વિશ્વબજારના સમાચાર ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ તૂટી ઔંશના ૩૩૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશથી ઝવેરીબજારોમાં સોનાના ભાવ આજે દબાણ હેઠળ રહ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.