Ram Mandir Ayodhya : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે 5 જૂનમાં પૂર્ણ સ્વરુપે તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના નિર્માણ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણકાર્ય આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો: ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી
42 ફૂટ ઉંચાઈ પર ધ્વજ દંડ કરાશે સ્થાપિત
આ પહેલા આજે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી.