gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in Business
0 0
0
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : માર્ચની સરખામણીએ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તાણ હળવી  થયા બાદ ભારતીય ઈક્વિટીસમાં જોવા મળેલા સુધારા છતાં મ્યુચ્યુઅલ ફન્ડોએ હાથમાં રોકડનું ઊંચુ પ્રમાણ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો.

માર્ચમાં રૂપિયા ૧.૮૬ લાખ કરોડની સરખામણીએ એપ્રિલમાં ફન્ડ હાઉસો પાસે સંયુકત રીતે કેશ ઓન હેન્ડની માત્રા વધી રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહી હતી. એપ્રિલના અંતે ફન્ડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૮૧.૯૨ લાખ કરોડ સાથે વિક્રમી સપાટીએ રહી હતી. 

એપ્રિલમાં ભારતના બેન્ચમાર્ક ઈક્વિટી સેન્સેકસ સાત ટકા અને નિફટી ૭.૫૦ ટકા વધ્યો હતો. લાર્જ કેપની સરખામણીએ મિડકેપ તથા સ્મોલકેપમાં પણ જોરદાર રિકવરી રહી હતી.

રિકવરી આવી હોવા છતાં દેશમાં કાર્યરત મ્યુચ્યુઅલ ફન્ડોમાંથી ૫૫ ટકા જેટલા ફન્ડોએ કેશ હોલ્ડિંગમાં વધારો કર્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. ૫૩ ફન્ડ હાઉસોમાંથી ૩૦ ફન્ડોએ કેશ ઓન હેન્ડમાં વધારો કર્યો હતો જ્યારે ૨૩ પોતાની પાસેની રોકડનું સ્તર ઘટાડયું હતું.

ઊંચા વેલ્યુએશને ફન્ડો આક્રમક ખરીદી કરવાને બદલે કેશ હાથમાં જાળવી રાખી મોટા કરેકશનના સમયે લેવાનો વ્યૂહ ધરાવી રહ્યા છે. માર્ચના અંતનું કેશ હોલ્ડિંગ ડીસેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી નીચુ હતું, એમ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo...

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli...

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

5 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ! વાવાઝોડાનો ખતરો દૂર થયો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું | shak…

9 months ago
પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ

8 months ago
મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News