gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ થયું તો કંગાળ થઈ જશે પાકિસ્તાન, મૂડીઝ રેટિંગ્સની ચેતવણી, જાણો ભારત માટે શું કહ્યું | Moody’s r…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in Business
0 0
0
યુદ્ધ થયું તો કંગાળ થઈ જશે પાકિસ્તાન, મૂડીઝ રેટિંગ્સની ચેતવણી, જાણો ભારત માટે શું કહ્યું | Moody’s r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Moody’s Report For Pakistan : પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનનું મૂડીઝે વધાર્યું ટેન્શન

બંને દેશો વચ્ચેના વિવાદ વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતે હજુ સુધી યુદ્ધનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સહિત તેમને અનેક નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન યુદ્ધ માટે પણ  તમામ તૈયારીઓ કરવાની સાથે ભારત પાસેની સરહદ પર સેનાઓ ગોઠવી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાન વિશ્વના અનેક દેશો પાસે જઈને યુદ્ધ રોકવા માટેની વિનંતી કરી રહ્યું છે. પાકિસ્તાનને પણ ખબર છે કે, જો યુદ્ધ થશે તો તેની કેવી હાલત થશે. જોકે આ ઘટનાક્રમ વચ્ચે હવે રેટિંગ એજન્સી મૂડીઝે પણ પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો : ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ

યુદ્ધ થશે તો પાકિસ્તાન થઈ જશે પાયમાલ

મૂડીઝ રેટિંગ એજન્સીએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, ‘જો બંને દેશો વચ્ચે તણાવ વધશે તો ભારતની આર્થિક સ્થિતિ પર ખાસ અસર નહીં પડે, પરંતુ પડોશી પાકિસ્તાન આર્થિક સ્થિતિએ પાયમાલ થઈ જશે, કારણ કે તે પહેલાથી જ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે.’ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે યુદ્ધ થશે તો તેની એવી સ્થિતિ થશે, જેમાં વર્ષોથી અર્થવ્યવસ્થાને બેઠું કરવું મુશ્કેલ પડશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘પાકિસ્તાન માટે યુદ્ધ ઝટકા સમાન હશે, કારણ કે તેની વિદેશી હૂંડિયામણ અનામતને ગંભીર અસર થશે. આ ઉપરાંત તેની જીડીપી પણ ગગડી જશે.

પાકિસ્તાનમાં ભારતની નિકાસ 0.5 ટકાથી પણ ઓછી

પહલગામ હુમલા બાદ મૂડિઝ દ્વારા ‘ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી પાકિસ્તાનની વૃદ્ધિ પર અસર’ના નામથી રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં કહેવાયું છે કે, 2024માં પાકિસ્તાને ભારતમાંથી 0.5 ટકાથી પણ ઓછી નિકાસ કરી છે, તેથી પાકિસ્તાનના ભારત સાથે આર્થિક સંબંધો સામાન્ય હોવાના કારણે યુદ્ધથી ભારત પર બહુ અસર નહીં પડે.’ મૂડીઝે કહ્યું છે કે, ભારત સાથે સતત તણાવ વધી રહ્યો હોવાથી પાકિસ્તાનની વૃદ્ધિ અને વર્તમાન નાણાંકીય એકત્રીકરણ પર અસર પડશે, જેના કારણે આર્થિક સ્થિરતા હાંસલ કરવામાં પાકિસ્તાનને મુશ્કેલી પડશે.

આ પણ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p...

કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા | Kailas…

કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા | Kailas...

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u…

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

1 year ago
જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું | …

જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું | …

7 months ago
આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

3 months ago
જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News