gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરાની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની સામે રો મટિરિયલ  સપ્લાય કરતી મુંબઇની કંપનીએ રૃ.૨૨.૨૬ લાખની વસૂલાત માટે મુંબઈની દિન્ડોશી સિટી સિવિલ કોર્ટમાં કોમશયલ સમરી સૂટ દાખલ કર્યો છે. વડોદરાની આ કંપનીના સંચાલક વડોદરા ભાજપ સેલના મીડિયા ઇન્ચાર્જ હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચાના એરણે છે. 

મુંબઈ સ્થિત એચ.એ.પી. એન્ટરપ્રાઇઝ  દ્વારા દાખલ કરાયેલા દાવામાં જણાવાયું છે કે, વડોદરાની ક્રોસિલ ફાર્માસ્યુટિકલ પ્રા.લિ.  સાથે વર્ષોથી વ્યાપારી વ્યવહાર ચાલતો હતો. કંપની દ્વારા ફાર્માસ્યુટિકલ રો મટિરિયલ, કેમિકલ અને ઇન્ટરમીડિયેટ્સ માટે ઓર્ડર આપવામાં આવતા હતા અને મુંબઈની ફર્મ તે મુજબ માલ સપ્લાય કરતી હતી.

દાવામાં વધુમાં જણાવ્યું છે કે, વડોદરાની કંપનીએ વિવિધ ખરીદી ઓર્ડર આપ્યા બાદ માલનો સપ્લાય સ્વીકાર્યો હતો. કંપનીએ  ક્વોલિટી કે અન્ય બાબતે  કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. છતાં બાદમાં બાકી રહેલી રકમની ચૂકવણી કરવામાં આવી નહતી. વડોદરાની કંપનીએ આપેલા  ત્રણ ચેક રિટર્ન થયા હતા.ઉલ્લેખનીય છે કે,  વડોદરાની કંપની સામે મૂળ બાકી રકમ રૃ.૧૬.૭૯ લાખ હતી, જ્યારે ૨૧ ટકા વાષક વ્યાજ ઉમેરી કુલ દાવો રૃ.૨૨.૨૬ લાખ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રોસિલ કંપનીના માલિક વડોદરા ભાજપના સક્રિય કાર્યકર અને મીડિયા ઇન્ચાર્જ પાર્થ જોશી છે. તેના કારણે આ સમગ્ર કેસ  હાલ વડોદરાના રાજકીય વર્તુળમાં  ચર્ચામાં છે. 

આ કેસ અંગે મને કોઇ જાણકારી જ નથી : પાર્થ જોશી

અમારી ઓફિસ અને ફેક્ટરી ચાલુ છે, બંધ નથી

વડોદરા,

આ કેસ અંગે મુંબઇની કંપની તરફે જીજ્ઞોશ વાળંદે જણાવ્યું હતું કે, કોર્ટ તરફથી નીકળેલી નોટિસ સમન્સ વડોદરાની કંપની દ્વારા સ્વીકારવામાં આવતા નથી. વડોદરાની કંપનીના માલિક તરીકે પાર્થ જોશી ઉપરાંત મૌલિક જોશી અને નિલેષ પ્રજાપતિ પણ છે. જ્યારે બાલાસિનોરના  ડોક્ટર અમિત  પટેલ પણ હાલ વડોદરાની કંપનીના ડાયરેક્ટર  છે. આ અંગે પાર્થ જોશીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે, આ કેસ અંગે મને કોઇ  જ જાણકારી નથી. મને અત્યારસુધી કોઇ સમન્સ કે નોટિસ મળ્યા નથી. કોઇએ કાવતરું ઘડયું હોય તેવું લાગી રહ્યું છે. અમારી કંપનીની ઓફિસ અને ફેક્ટરી બંધ નથી, ચાલુ છે. જેતલપુર રોડ પર આવેલી ઓફિસ ગોત્રીમાં શિફ્ટ કરવામાં આવી છે. તેની જાણકારીનું બોર્ડ પણ ત્યાં લગાવ્યું છે. બાલાસિનોરના  ડોક્ટર અમારા પાર્ટનર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi...

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

રશિયાનો યુક્રેન ઉપર 'ઓરેશ્નિક' મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia's m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c…

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c…

1 year ago
VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | …

VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | …

8 months ago

બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું, દરરોજનો સ્ક્રીન ટાઈમ 3 કલાક, 82% બાળકોને મોબાઈલ વગર નથી ચાલતું | Mobile Addiction Rising Among Kids: Daily Screen Time Hits 3 Hours in Rural Gujarat

8 months ago
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News