gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોઇની દીકરી લાવો ને પછી તેનું અને પરિવારનું અપમાન કરો તે નહીં ચલાવાય

– દહેજમાં કાર અને મોટી રકમ માટે અત્યાચારને પગલે મહિલાની આત્મહત્યા, આરોપીઓને સુપ્રીમમાં રાહત નહીં

નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪માં દહેજના દુષણે ૫૭૩૭ મહિલાઓનો ભોગ લીધો હતો, આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ અત્યાચારને લઇને આક્રામક વલણ અપનાવ્યું હતું, દહેજ મૃત્યુના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમે સાસરીયાવાળાને ટકોર કરતા કહ્યું હતું કે જેની પાસેથી તમે દહેજના રૂપિયા લો છો તેને જ તમે ભિખારી કહો છે જે અત્યંત શરમજનક બાબત છે. 

વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢમાં દહેજ મૃત્યુ કેસમાં પતિ અને તેના પરિવારના લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મહિલાએ લગ્નના ત્રણ વર્ષની અંદર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના પરિવારનો આરોપ હતો કે તેને દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી. જેમાં રોકડા રૂપિયા અને એક કારની માગણી કરવામાં આવી હતી. આ મામલામાં પતિ અને તેના પરિવારના અન્ય લોકોને ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા જે નિર્ણયને છત્તીસગઢ હાઇકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલને ફગાવાઇ હતી અને ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. 

મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાએ કહ્યું હતું કે આ મામલામાં આરોપીઓએ મહિલા અને તેના પરિવારને શું કહ્યું? તેમણે કહ્યું કે તમે લોકો તો ભીખારી છો, તમે રૂપિયા નહીં આપી શકો. મહિલાનો પરિવાર તેનો જીવ બચાવવા માથી રહ્યો હતો અને ઉપરથી તેમને ભીખારી કહેવામાં આવ્યા, મહિલાના પિતા ૬૦,૦૦૦ રૂપિયા આપવા તૈયાર હતા અને તમે તેને ભીખારી કહો છો. મૂળ હેતુ તો કન્યા અને તેના પરિવારને નીચોડી નાખવાનો હોય છે, સમાજમાં સ્પષ્ટ સંદેશો જવો જોઇએ કે કોઇ પણ પરિવાર કોઇની પણ પુત્રીને લગ્ન કરીને પોતાના ઘરે લાવીને તેનું અથવા તેના માતા પિતાનું માનસિક તેમજ આર્થીક ઉત્પિડન ના કરી શકે.  આજકાલ લગ્ન બાદ યુવતી અને તેના પરિવારને પુરી રીતે નિચોડી લેવા એટલે કે રૂપિયા પડાવી લેવાનો પ્રયાસ થતો હોય છે. તાજેતરમાં મધ્ય પ્રદેશમાં ટ્વિશા નામની યુવતીએ દહેજ અત્યાચારને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે જેની ભારે ચર્ચા વચ્ચે સુપ્રીમે દહેજ મૃત્યુ અને અત્યાચાર મામલે આ આક્રામક સંદેશો મોકલતો ચુકાદો આપ્યો છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea...

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p…

કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

5 months ago
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

10 months ago
હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

9 months ago
ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News