મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોેના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થઈ જતાં સોનામાં સેફ-હેવન ડિમાન્ડ ઘટયાની ચર્ચા હતી.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.