અમદાવાદ,મંગળવાર,13 જાન્યુ,2026અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપની રાજય સરકાર દ્વારા સંપૂર્ણપણે પોતાના હસ્તગત કરવામા આવે તેવી...
- અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખશે- દી આથમતા જ આતશબાજીની રોશનીથી આભ ઝળહળી ઉઠશે, બજારમાં મોડીરાત સુધી...
- દુકાનમાંથી બીડી નહીં કાઢી આપતા માર મારી ધમકી આપી હતી- પોણા 6 વર્ષ પૂર્વેની ઘટનામાં પાલિતાણા કોર્ટે ચુકાદો આપ્યોભાવનગર...
જામ કંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેર પી જિંદગી ટુંકાવી હતી ખંભાળાની મહિલાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી, દૂધના ધંધાર્થીએ...
લીકેજ લાઈનથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાની રાવપાણીની લાઇન લીકેજ થતાં માર્ગ પર કાદવ-કીચડમાં રાહદારીઓ અને વાહન ચાલકોને લપસી જવાનો ભયલખતર...
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરના મેળાના મેદાન પાસેથી એક શંકાસ્પદ બાઈક પર બે શખ્સો પસાર થતા તેમને અટકાવી તપાસ...
વડોદરા,ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સ્કીમના બિલ્ડરે દુકાન બુકીંગ પેટે ૬.૧૫ લાખ લઇ કામ પૂરૃં કર્યું નહતું. જે અંગે બાપોદ પોલીસે...
વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવનાર પ્રેક્ષકોને લૂંટવા આવેલી યુપીની ગેંગને કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલી છે.કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોના મોબાઇલ ચોરી જનાર...
વડોદરા,ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી...
વડોદરાઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઠેરઠેર ભરાતા દોરાને કારણે પક્ષીઓના મોત નીપજતા હોવાના બનાવો બનતા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા...