GUJARAT

You can add some category description here.

ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead

ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead

સાવલી તા.૨૭ વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં...

એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli…

એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli…

વડોદરાઃ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને પાંચ વર્ષ પૂરા થયા છે.૨૦૨૦માં તેને લાગુ કરવામાં આવી હતી.એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવી શિક્ષણ નીતિના...

સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005

સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005

વડોદરાઃ વડોદરા શહેર જિલ્લાની સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગકારોએ આઠ મહિના પહેલા રસ્તા,ગટર, લાઈટો, દબાણોના મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આઠ...

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

વડોદરા, તા.27 વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં રૃા.૧.૭૭ કરોડનો દારૃ ઝડપી પાડવાના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરને પણ આરોપી...

ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં …

ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં …

Dholka News : રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે (27 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે અમદાવાદ...

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

 બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ 19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે   ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં 850 બેડમિન્ટન...

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

પં.દીનદયાલ ઓડિટોરિયમ ખાતે આજે કેન્દ્રીય રેલ્વે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ...

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

Surendranagar News : રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂંકેલા નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયુ....

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

અમદાવાદ,રવિવારસ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે નિકોલ ભક્તિ સર્કલ પાસે બે યુવકોને ઝડપીને રૂપિયા ૪૯ લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ જપ્ત કર્યુ...

રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું | sarkhej police recovered lost mob…

રીક્ષામાંથી ગુમ થયેલુ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું | sarkhej police recovered lost mob…

અમદાવાદ,રવિવારમણીનગરમાં રહેતા  મોબાઇલ ડીલર મોબાઇલ ફોનના છ  જેટલા પાર્સલ લઇને બાવળામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં આપવા માટે જતા હતા. ત્યારે  ઉજાલા...

Page 2235 of 2556 1 2,234 2,235 2,236 2,556

Don't Miss It

Recommended