gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દુમાડ ચોકડી પાસેથી ૭૧ મોબાઇલ ફોન સાથે એક નેપાળી સહિત બે શકમંદ મંજુસર પોલીસના  હાથે ઝડપાઇ ગયા છે. મોબાઇલ ચોરીના હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

મંજુસર પોલીસને માહિતી મળી હતી કે,બે યુવકો ચોરીનામોબાઇલ ફોન વેચવા માટે નંબર પ્લેટ વગરના ટુ વ્હિલર પર વડોદરાથી સાવલી તરફ જવાના  છે. જેથી,પોલીસની ટીમે વોચ ગોઠવીને  (૧) વિક્રમ ઉર્ફે વીકો લાલજીભાઇ કોલી (રહે.સોનીયાપાર્ક સોસાયટી,  પંચવટી પાસે, ગોરવા, મૂળ  રહે. કચ્છ) અને (૨) અર્જુન રામાનંદ ચાઇ ( રહે. સંજયનગર, સમા મૂળ રહે. નેપાળ) ને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી જુદી જુદી કંપનીના કિંમતી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી મોબાઇલ ફોનના બિલ કે અન્ય પુરાવાઓ મળી આવ્યા નહતા. જેથી, પોલીસે બંને શકમંદ  પાસેથી અંદાજે રૃ. ૭.૦૮ લાખના  ૭૧ મોબાઇલ ફોન, મોપેડ સહિત ૮.૮૩ લાખનો મુદ્દામાલ કબજે  કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…
GUJARAT

September 21, 2026
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
Next Post
વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…

વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય...

મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar…

મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar...

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે | household expenditure increase even …

5 months ago
ખોરજ નજીક હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત | Hit and run near Khoraj: Bike r…

8 months ago
બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

1 year ago
SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ | SMC arrests one more…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News