– વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગનો ગુનો
– મહિલા અને ત્રણ બાળકોએ ઓરડી ખાલી કરવા લાખો રૂપિયા માંગી સિવિલ કોર્ટમાં દાવો કર્યો
આણંદ : આણંદ પાસેના બાકરોલ ગામની સીમમાં આવેલી એનઆરઆઇની જમીન ખાતે બનાવેલી ઓરડી ઉપર એક જ પરિવારના ચાર સભ્યોએ ગેરકાયદે કબજો જમાવી દેતા વિદ્યાનગર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે.
મૂળ બાકરોલ ગામના અને હાલ અમેરિકા ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ અંબાલાલ પટેલની બાકરોલ ગામની સીમમાં વડીલોપાર્જીત જમીન આવેલી છે. ભુપેન્દ્રભાઈના બહેન નૂતન બેને તા.