Punjab Second Most Debt Ridden State: પંજાબનું વધતું દેવુ સરકાર અને જનતા માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. રાજ્ય પહેલેથી ભારતના સૌથી વધુ દેવામાં ડુબેલા રાજ્યમાં સામેલ હતું, પરંતુ હવે તો તેથી પણ વધુ હાલાત ખરાબ થઈ રહી છે. માર્ચ 2025 સુધી પંજાબનું કુલ દેવુ એટલે કે Liabilities રુ. 3.78 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. એટલે કે પંજાબનો દેવાથી રાજ્યનો GDP (GSDP) ગુણોત્તર વધીને 46.