gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આવશ્યક ચીજવસ્તુના કાયદાનો ભંગ બદલ કાર્યવાહી

સ્ટોકમાં તફાવત, ખોટા બિલો રજૂ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધાયો

નડિયાદ: માતરના મહેલજ ગામમાં આવેલી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી સામે આવશ્યક ચીજવસ્તુના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેઢીમાં ઘઉં, ચોખા, કણકી અને બાજરીના જથ્થામાં સ્ટોકપત્રક મુજબ મોટો તફાવત મળી આવ્યો હતો. આ ઉપરાંત, ખોટા બિલો રજૂ કરવા, ભાવનું બોર્ડ ન લગાવવું અને સરકારી નિયમોનો ભંગ કરવા જેવી ગેરરીતિઓ પણ સામે આવી છે. આ મામલે  નાયબ મામલતદાર યશરાજ નયનકુમાર કવિએ ફરિયાદ નોંધાવી છે. 

મહેલજ ગામે આવેલી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની આકસ્મિક ચકાસણી તા. ૨૪.૦૩.૨૦૨૫ના રોજ પુરવઠાના મામલતદારો દ્વારા હાથ ધરાઇ હતી. આ તપાસમાં સ્ટોકપત્રક અને વાસ્તવિક સ્ટોકમાં તફાવત સામે આવ્યો હતો.જેમાં કણકી ૧૦૦૦.૦૦ કિલોગ્રામ વધુ અને ચોખા ૬૯૬૦.૦૦ કિલોગ્રામ, ઘઉં ૫૪૫૦.૦૦ કિલોગ્રામ ઓછો જણાવાયો હતો. પેઢીના માલિકો સ્ટોકના આ તફાવત અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. 

આ ઉપરાંત, નિયમાનુસાર સ્ટોકપત્રક ન નિભાવવું , અનાજના જથ્થાની આવક-જાવક અને ભાવનું બોર્ડ ન લગાવવું , તેમજ ખોટા બિલો બનાવવાની ગેરરીતિ પણ સામે આવી હતી. તપાસ દરમિયાન, પેઢી દ્વારા રજૂ કરવામાં આવેલા ચોખાના ખરીદીના બિલોની ખરાઈ કરતા મામલતદાર, કઠલાલના અહેવાલમાં જણાવ્યું હતું કે સુભાષ જનરલ સ્ટોર, ગોધરા દ્વારા આ પેઢી સાથે ચોખાનો કોઈ વેપાર કરવામાં આવ્યો નથી.

જેથી પ્રતિવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ બિલો ખોટા હતા. વધુમાં, ઘઉંના જથ્થા માટે ભારત સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું ન હતું , જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઈને જિલ્લા  મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટના હુકમ મુજબ, પ્રતિવાદીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ સ્પષ્ટપણે સાબિત થતાં, નાયબ મામલતદાર (પુરવઠા), માતર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અહેવાલ આપવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે, માતર પોલીસે આરોપીઓ સોએબમહંમદ ઉસ્માનગની વ્હોરા અને ઉસ્માનગની અલ્લારખાં વ્હોરા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી પોલીસે બચાવ્યા | Police rescue senior citizen from digital arrest
GUJARAT

સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી પોલીસે બચાવ્યા | Police rescue senior citizen from digital arrest

September 28, 2025
અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…
GUJARAT

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

September 28, 2025
ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t…
GUJARAT

ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t…

September 28, 2025
Next Post
અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations ...

ધોલેરાના ધનાળા ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી | Police raid gambling den in Dholera’s Dhanala …

ધોલેરાના ધનાળા ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી | Police raid gambling den in Dholera's Dhanala ...

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

1 month ago
ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

2 months ago
જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

2 months ago
મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત | Peace efforts in Manipur succes…

મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત | Peace efforts in Manipur succes…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News