gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Poor performance of Gujarat government : ગુજરાતમાં 16,045 આંગણવાડીઓની ઘટ હોવાતી 37.33 લાખ બાળકો આંગણવાડીઓનો લાભ મેલવવાથી વંચિત રહ્યા હોવાનું બાળ વિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણના ઓડિટ અંગેનો શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીજીતરફ સહાયક પોષણ યોજનાનો લાભ મેળવવાથી કુલ 4.63 કરોડ બાળકોમાંથી 64 લાખ બાળકો વંચિત રહી ગયા છે. કુલ બાળકોમાંથી 14 ટકા બાળકો સહાયક પોષણ યોજનાના લાભથી 2016થી 2023ના ગાળામાં વંચિત રહ્યા હતા. રસીકરણની સતત ઝુંબેશ ચલાવતી હોવા છતાં 6 ટકા બાળકો રસીકરણની સુવિધા મેળવી શક્યા નથી. જોકે 94 ટકા બાળકોને આ સુવિધા મળી છે. 

બીજી તરફ આજે તબીબી વિજ્ઞાાન આગળ વધ્યું હોવા છતાંય અને આરોગ્ય માટે વધુ ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવતો હોવા છતાંય આજની તારીખે ગુજરાતમાં 11.63 ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. નેશનલ ન્યૂટ્રીશન મિશનની માર્ગદર્શિકા મુજબ ઓછા વજનના બાળકોની સંખ્યામાં બે ટકાનો વાર્ષિક ઘટાડો કરવાના ટાર્ગેટની ગુજરાત નજીક પહોંચી શકતું નથી. માંડ પોણા ટકા કરતાં પણ ઓછો ઘટાડો કરવામાં સફળતા મેળવી છે. નવજાત શિશુઓ અને  તેની માતાઓને આપવામાં આવતી આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા, રસીકરણની સુવિધા પણ ટાર્ગેટ કરતાં ઓછા લોકોને આપી શકાઈ હતી. નવજાત શિશુઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આઈએફએ ટેબ્લેટ્સની સારવાર આપવાના ટાર્ગેટ કરતાં ઓછા લોકોને આપી શકાઈ હતી. 

ગુજરાતમાં કુલ 53029 આંગણવાડીઓ સક્રિય છે. તેમાંથી 3381 આંગણવાડીઓ સાવ જ ખુલ્લી જગ્યામાં ચાલી રહી હોવાનુ કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આવક વધતા ગુજરાતના અર્થતંત્રનું કદ અને ખર્ચ વધી રહ્યો હોવા છતાં 8852 આંગણવાડીઓ સાવ જર્જરિત મકાનમાં ચાલતી હોવાનું તારણ કાઢ્યું છે. આંગણવાડીઓના મકાન પાક્કા જ હોય તે સુનિશ્ચિત કરવાનું કામ હજીય બાકી જ છે. 2023માં પૂરા થયેલા સાત વર્ષના ગાળામાં 30 બાળકોની આંગણવાડી 600 ચોરસ મીટર જગ્યામાં બાંધવાના નિયમનું પણ પાલન કરવામાં આવ્યું નથી. પરિણામે બાળકોને ભીડભાડમાં રહેવું પડે છે. 

ગુજરાતમા 1299 આંગણવાડીઓમાં તો શૌચાલયની જ સુવિધા ન હોવાનું કેગના રિપોર્ટમા દર્શાવવામાં આવ્યું છે. 1032 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા જ ન હોવાનું જોવા મલ્યું છે. 2020ના વર્ષમાં 807 આંગણવાડીઓમાં વિકલાંગ બાળકો માટે રેમ્પ-રેલિંગ બાંધવા રૃા.2 કરોડથી વધુ ફાળવ્યાહ તા. તેમ છતાં સપ્ટેમ્બર 2024 સુધીમં માત્ર 220 આંગણવાડીઓમાં રેમ્પ બંધાયા હતા. 

બાળકોને સારુ પીવાનું પાણી મળી રહે તે માટે આપવામાં આવેલા વૉટર પ્યૂરી ફાયરમાંથી 6709 વૉટર પ્યૂરીફાયર વપરાયા વિના જ પડી રહ્યા હતા. 11 આંગણવાડીઓમાં તો ઘરે લઈ જવાની રેશનની કિટ ઉંદરને કારમે દૂષિત થઈ હોવાનું પણ કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકારે જુલાઈ 2018માં આગણવાડી કામદારો અને આંગણવાડી મદદનીશો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાંય નવી વીમા યોજનામાં વીમાંને રૂપાંતરિત કરાવવાનું બાકી છે. આંગણવાડીઓ માટેના કર્મચારીઓની 17થી 30 ટકાની ઘટ છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory...

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો 'ધડામ' | Action against anti social eleme...

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

9 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

10 months ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

10 months ago
મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu…

મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News