
– 1.12 લાખના કાળા મરીનો જથ્થો કબજે
– નોકરીના સમય પહેલા કંપનીમાં આવી થોડો થોડો કાળા મરીનો જથ્થો લઇ જતા હોવાનું ખૂલ્યું
નડિયાદ : કણજરીમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી એક કંપનીમાંથી રૂ.૧.૫૦ લાખના કાળા મરીની ૫૦ કિલોની ૪ બેગો ચોરી જનાર ચાર શ્રમિકોને વડતાલ પોલીસે ઝડપી પાડયા હતા.