
– બિલોદરાથી મહુધા રોડ પર બ્રિજ બંધ
– કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર : બસની વ્યવસ્થા કરવા માંગ
નડિયાદ : નડિયાદ નજીક બિલોદરાથી મહુધા રોડ ઉપર શેઢી નદીના બ્રિજનું સમારકામ શરૂ છે. ત્યારે બિલોદરા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. બ્રિજ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ ૧૦ કિ.મી.