![]() |
Image Source: IANS
No Toll Tax: મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ, અટલ સેતુ (પૂર્વે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા MTHL) પર હવેથી ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવો નહીં પડે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી.