gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gondal Anirudhsinh Jadeja: ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજ વંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં સજા માફી આપવાના નિર્ણયને તાજેતરમાં જ હાઇકોર્ટે ગેરકાયદે જાહેર કરી 4 અઠવાડિયામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાધીશો સામે સરન્ડર કરવા આદેશ કર્યો છે.

અમિત ખૂંટ કેસમાં પણ આરોપી ફરાર

આ સ્થિતિમાં અનિરૂદ્ધસિંહ જાડેજા 4 અઠવાડિયાને સરન્ડર કરશે કે, કેમ તે બાબતે ચર્ચાઓ થઈ રહી છે. જો કે તે હાઇકોર્ટના આદેશ પહેલા જ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે.  જેને આજે ચારેક મહિના જેવો સમય થઈ ગયો છે. તેને પકડવા માટે એલસીબી અને ગોંડલ તાલુકાની અડધો ડઝન ટીમો મથી ચૂકી છે. પરંતુ આજ સુધી સફળતા નથી મળી. જેના કારણે અમિત ખૂંટના પરિવારજનો પણ અનેક સવાલો ઉઠાવી ચુકયા છે. 

આ પણ વાંચોઃ વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

પોલીસ તપાસમાં હજુ સુધી નથી મળ્યું કોઈ નક્કર લોકેશન

પોલીસના જણાવ્યા અનુસાર, અનિરૂદ્ધસિંહ જાડેજાનું આજ સુધીની તપાસમાં કોઈ લોકેશન મળ્યું જ નથી. અગાઉ અનેક વખત રાજસ્થાન જતા હોવાની માહિતી હોવાથી ત્યાં એકવાર ટીમ ગઈ હતી. જો કે, સફળતા મળી ન હતી. આજ સુધી કોઈ લોકેશન મળ્યું જ ન હોવાથી પોલીસની ટીમો રાજસ્થાન સિવાય કયાંય મોકલવામાં આવી નથી. આમ છતાં હાલ તે ભારતમાં જ હોવાની શકયતા છે. 

રાજદીપસિંહ જાડેજા પણ વોન્ટેડ

તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા પણ અમિત ખૂંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે. તેનું પણ કોઈ ચોકકસ લોકેશન આજ સુધી મળ્યું નથી. આમ છતાં તે વાયા નેપાળ થઈ દુબઈ ભાગી ગયાની માહિતી મળી છે. જેની આજ સુધી ખરાઈ થઈ શકી નથી. અનિરૂદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ માટે પોલીસે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરાવી હતી. પરંતુ તે પહેલાં રાજદીપસિંહ નેપાળ રસ્તેથી દુબઈ ભાગી ગયાની શકયતા છે. 

આ પણ વાંચોઃ અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

અમિત ખૂંટ આપઘાત કેસમાં રહિમ મકરાણી પણ મહત્ત્વનો આરોપી છે. તે પણ આજ સુધી પકડાયો નથી. તેને પકડવા પોલીસની ટીમો રાજસ્થાન, યુપી, હરિયાણા અને દિલ્હી સુધી જઈ આવી છે. પરંતુ સફળતા મળી નથી. આ ત્રણેય આરોપીઓને પકડવા માટે એલસીબીની ચારેક ટીમો હજુ પણ કસરત કરી રહી છે. બીજી બાજુ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજય સરકારે સ્પે. પબ્લિક પ્રોસિકયુટરની નિમણૂક કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…
GUJARAT

કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…

September 27, 2025
ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …
GUJARAT

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …

September 27, 2025
તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…
GUJARAT

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

September 27, 2025
Next Post
રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather ...

ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod…

ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod...

‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

'કોઈ તમારાથી નારાજ છે પણ હા...' ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…

2 weeks ago
પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

2 months ago
જામનગરમાં તિરૂપતિ રોડ શિવ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થી યુવાનના ઘરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English …

જામનગરમાં તિરૂપતિ રોડ શિવ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થી યુવાનના ઘરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English …

5 months ago
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News