Lucknow News: ઉત્તરપ્રદેશની રાજધાની નજીક ભયંકર દુર્ઘટના બની છે. હરદોઈથી લખનઉ આવી રહેલી સરકારી બસ બેકાબૂ થઇને પલટી ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થઈ ગયા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.