gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો | Funeral procession emerges from dirty water …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો | Funeral procession emerges from dirty water …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોતનો મલાજો ન જળવાયો

– લક્ષ્મીનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરતા પરિવારજનોમાં કચવાટ

સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. બિસ્માર માર્ગો તેમજ કાચા રસ્તાઓના કારણે માનવીને જીવતે જીવ તો મુશ્કેલી વેઠવી જ પડતી હોય છે. પરંતુ મર્યા બાદ પણ આ સમસ્યા નડી રહી છે. જેનો પુરાવો આપતાં દ્રશ્યો લક્ષ્મીનગર વિસ્તારમાંથી સામે આવ્યાં છે.

પાટડીના વોર્ડ નંબર ૬માં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ભરતી પ્રજાને સુવિધાઓ આપવામાં પાલીકા તંત્ર વામળુ પુરવાર સાબિત થયું છે. લક્ષ્મીનગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળી જતા પાણીજન્યા અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીગળવાની ભીતિ સેવાઇ રહી છે. આજ રોજ વિસ્તારમાં રહેતા લિયાકતભાઇ ગોરીનું અવસાન થતાં પરીવારજનો ગંદા પાણમાંથી જનાજો લઇ જવા મજબુર બન્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મૃતકને માનભેર વિદાય નહીં મળતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના અંગે પાલિકા તંત્રના જવાબદાર અધિકારી, સ્થાનીક ધારાસભ્ય પી કે પરમારને પણ રજુઆત કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods …
GUJARAT

September 29, 2025
ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

Next Post
મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી | Manipur should be made a symbol of peac…

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી | Manipur should be made a symbol of peac...

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag...

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો! | Today’s India Pakistan match amid…

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ...ખેલ ખેલૈયાઓનો! | Today's India Pakistan match amid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સર્કસ ચલાવી રાખ્યું છે’, જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ | ‘The circus is runn…

3 months ago
હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise…

2 months ago
રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News