What Happen With Old Pamban bridge?: રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કરવામાં આવી રહ્યું છે. આ પુલ શરુ થતાં નવા પુલનું ભવિષ્ય પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.
1914માં બન્યો હતો જૂનો પુલ
રામેશ્વરમાં જવા માટે જે જૂનો પુલ છે તે 1914માં બનાવવામાં આવ્યો હતો.