– ગુલાબનગર વિસ્તારમાં વોચ ગોઠવી ઝડપી લેવાયો
જામનગર : જામનગર માં પોલીસે બાતમીના આધારે ગુલાબ નગર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શખ્સ ને ઝડપી પાડયો હતો અને તેના કબજા માંથી ૧ કિલો ૭૫૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
અમદાવાદના સપ્લાયરનું નામ ખુલ્યું
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.