gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in Business
0 0
0
SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

SBI Bank Employee Strike News | ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. આગામી 25 અને 26 મેના રોજ દેશભરના SBI કર્મચારીઓ હડતાળ પર જશે, જેના કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.

કુલ 16 માગણીઓ સાથે હડતાળ 

ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ મેસેન્જર અને આર્મ્ડ ગાર્ડ્સની ભરતી, આઉટસોર્સિંગ બંધ કરવા અને પેન્શન સંબંધિત વિસંગતતાઓને દૂર કરવા જેવી કુલ 16 માંગણીઓ સાથે 25 અને 26 મે 2026 ના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. જો આ તારીખો દરમિયાન જાહેર રજા હશે, તો હડતાળ 27 મે સુધી લંબાવવામાં આવશે.

કર્મચારીઓના અધિકારો અને સુરક્ષા પર સવાલ

ફેડરેશનના જણાવ્યા અનુસાર, બેંકમાં કાયમી નોકરીઓનું આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે, જે કર્મચારીઓની સુરક્ષા અને ભવિષ્ય માટે ખતરો છે. છેલ્લા ત્રણ દાયકાથી સબોર્ડિનેટ કેડરમાં નવી ભરતીઓ બંધ હોવાથી કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. ખાસ કરીને સુરતની SBI બ્રાન્ડમાં થયેલી લૂંટની ઘટનાનો ઉલ્લેખ કરતા યુનિયને આર્મ્ડ ગાર્ડ્સની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી છે.

પેન્શન અને વેતન વિસંગતતા

બીજો મુખ્ય મુદ્દો NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળના કર્મચારીઓનો છે. તેમને પેન્શન ફંડ મેનેજર બદલવાનો વિકલ્પ આપવામાં આવતો નથી, જે અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વેતન વધારામાં પણ વિસંગતતાનો આરોપ લગાવાયો છે. યુનિયન મુજબ, અધિકારીઓને વેતનમાં આશરે 22% નો વધારો મળ્યો છે, જ્યારે કામદારો (Workmen) માટે તે માત્ર 17% પર જ સીમિત રાખવામાં આવ્યો છે.

SBI કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ

1. મેસેન્જર્સની નવી ભરતી કરવામાં આવે.

2. આર્મ્ડ ગાર્ડ્સની ખાલી જગ્યાઓ ભરવામાં આવે.

3. NPS કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવાનો વિકલ્પ મળે.

4. 2019 પછી જોડાયેલા કર્મચારીઓને ‘ઇન્ટર સર્કલ ટ્રાન્સફર’ની મંજૂરી અપાય.

5. કાયમી નોકરીઓનું આઉટસોર્સિંગ તાત્કાલિક બંધ કરો.

6. બેંકમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરો.

7. વેતન વધારામાં જોવા મળતી અસમાનતા (Parity Issue) દૂર કરો.

8. ‘કરિયર પ્રોગ્રેશન સ્કીમ’ની સમીક્ષા કરવામાં આવે.

9. 10મા દ્વિપક્ષીય નિવૃત્ત કર્મચારીઓને નેશનલ 8મો ઇન્ક્રીમેન્ટ લાભ મળે.

10. ફિઝિશિયન કન્સલ્ટેશન ચાર્જીસમાં સુધારો.

11. મેડિકલ રિઈમ્બર્સમેન્ટ સ્કીમમાં સુધારો કરવો.

12. 7મા BPS નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં તમામ પગાર ઘટકો ઉમેરવા.

13. HRMS સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ.

14. ‘વર્કમેન એમ્પ્લોયી ડિરેક્ટર’ની નિમણૂક.

15. PF ટ્રસ્ટી નોમિનીની નિમણૂક.

16. ક્રોસ-સેલિંગના નામે થતું ‘મિસ-સેલિંગ’ બંધ કરો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
Business

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
Next Post
આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa...

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da...

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

6 months ago
ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

4 months ago
PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

1 year ago
માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં | Gu…

માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં | Gu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News