gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં ઉમેરી | gold …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in Business
0 0
0
હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં ઉમેરી | gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Import India: ભારત સરકારે સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ દેશમાં લાવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 19 મેના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આ ધાતુઓને ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. 

દાણચોરી રોકવા લેવાયો નિર્ણય

સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓની આયાતને વધુ સારી રીતે નિયંત્રિત કરવા, દુરુપયોગ અટકાવવા, HS કોડને પ્રમાણિત કરવાનો અને આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે આ કડક નિયમો બનાવ્યા છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આ ધાતુઓ કોણ આયાત કરી શકે છે અને કઈ શરતો લાગુ થશે?

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ 'પ્રતિબંધિત' કેટેગરીમાં ઉમેરી 2 - image

વિદેશથી શુદ્ધ સોનાની આયાત કરવા સરકાર પાસેથી લેવી પડશે પરવાનગી 

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત કરવી સરળ નથી. સરકારે દાણચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે. અગાઉ, ભારતમાં ચોક્કસ પ્રકારના સોનું સરળતાથી આયાત કરી શકાતું હતું, પરંતુ નવા નિયમો અનુસાર, જો સોનાની શુદ્ધતા 99.5% કે તેથી વધુ હોય, તો તેને ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે તેને ઓર્ડર કરવા માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડશે. આ નિયમ HS કોડ 71081210 અને 71081310 હેઠળ આવતા સોના પર લાગુ થશે.

હવે, આ પ્રકારનું સોનું ફક્ત તે એજન્સીઓ દ્વારા જ ખરીદી શકાય છે જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અથવા DGFT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમે તેને IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી પણ ઓર્ડર કરી શકો છો, પરંતુ સોનું ફક્ત ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા જ ઉપલબ્ધ થશે.

ચાંદી માટે પણ નિયમો કડક 

સોનાની જેમ, હવે ચાંદીની આયાત પર વધુ ધ્યાન આપવામાં આવશે. 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું ચાંદી સરળતાથી ઉપલબ્ધ હતી. પરંતુ, નવી યોજના હેઠળ આ પણ ‘પ્રતિબંધિત’ છે. હવે, ચાંદી પણ ફક્ત RBI દ્વારા નિર્દિષ્ટ બેન્ક, DGFT દ્વારા પસંદ કરાયેલ એજન્સીઓ અથવા IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી IIBX દ્વારા ઓર્ડર કરી શકાય છે.

આ પણ વાંચો: શેરબજારમાં ફરી અફરાતફરી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, અમેરિકાના બજારની અસર

જોકે, ચોક્કસ પ્રકારની ફિનિશ્ડ ચાંદી (જેમ કે 71069221 અને 71069229 કોડ ધરાવતા) ​​હજુ પણ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ તે પણ RBI નિયમોને આધીન રહેશે.

પ્લેટિનમ માટે પણ નિયમો બદલાયા

પ્લેટિનમ સંબંધિત આયાતમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. 9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું અલ્ટ્રા પ્યોર પ્લેટિનમ HS કોડ 711011111 અને 71101121 હેઠળ મુક્તપણે આયાત કરી શકાય છે. જોકે, પ્લેટિનમના અન્ય સ્વરૂપો હવે ‘પ્રતિબંધિત’ છે અને તેના માટે પણ પરવાનગી જરૂરી છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય આયાત પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને HS કોડના દુરુપયોગને રોકવાનો છે.

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ 'પ્રતિબંધિત' કેટેગરીમાં ઉમેરી 3 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…
Business

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

July 7, 2025
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…
Business

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

July 7, 2025
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
Next Post
ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…

ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું - હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas...

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting...

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી... TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

3 months ago
વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

3 months ago
ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર…

ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખ્યું હતું પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર…

2 months ago
મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News