નવી દિલ્હી,૩૦ મે,૨૦૨૫,શુક્રવાર
સરકાર દ્વારા આર્થિક વિકાસના જીડીપીના આંકડા બહાર પાડવામાં આવ્યા છે જેમાં ભારતનો આર્થિક વિકાસ દર ૪ વર્ષમાં નિચેલા સ્તરે પહોંચી ગયો છે. જો કે આશ્વાસનની વાત તો એ છે કે ચોથા કવાટરમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫માં જીડીપીનો ગ્રોથ ૭.૪ ટકા રહયો છે. સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫માં દેશનો જીડીપીનો ગ્રોથ રેટ ૬.