વડોદરા,ગોરવા શાક માર્કેટ પાસે સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ટેમ્પો ચઢી જતા ૬ વર્ષની બાળકી સહિત ચારને ઇજા થઇ હતી....
અમદાવાદ, શુક્રવારબાપુનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણેય પાસેથી કુલ રૃા. ૧.૧૭ લાખ...
પાંચ વર્ષ અગાઉ કલોલ તાલુકાના ગામમાંદસ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કૃત્ય આચર્યું ઃ કલોલ એડિશનલ સેશન્સ કોર્ટનો...
અમદાવાદ, શુક્રવારદહેજના દૂષણના કારણે સરસપુરમાં રહેતી મહિલાનો લગ્નના ૧૭ વર્ષ પછી ઘર સંસાર પડી ભાગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....
ગાંધીનગરમાં મિત્રએ જ મિત્રને શિશામાં ઉતાર્યોત્રણ વ્યક્તિઓને છેતરી લીધા બાદ ધમકી પણ આપી ઃ સ્કૂલ વાન ચલાવતાં વ્યક્તિની સેક્ટર-૭ પોલીસ...
ગાંધીનગરમાં દબાણો હટાવવા હવે પોલીસ મેદાનેઇન્ફોસિટી અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર ઉભા રહેલા બારથી વધુ વેપારીઓ સામે ગુના...
મુંબઈના થાણેમાં હોવાની બાતમી મળતાં પોલીસ ત્રાટકી : 6 વર્ષ પહેલાં અનુ. જાતિ સમાજના લોકોને ગૃહ ઉદ્યોગ માટે લોનની લાલચ...
સાયબર સેલે મેટા પાસેથી વિગત મંગાવતા ખુલાસો અજાણ્યા મોબાઈલધારકોએ ફોટાનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરવાના ઇરાદે ફેક આઈ.ડી. બનાવ્યાની પોલીસ ફરિયાદજૂનાગઢ,...
જે તે વખતે ACBની ટ્રેપ નિષ્ફળ ગઇ હતી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીના આધારે લાંચ માંગ્યાનું ખૂલતાં એસીબીએ ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ...
ચેપ ફેલાવતા ઉભયજીવી (પેરાસાઈટ્સ) મ્યુટન્ટ થઈ રહ્યા છે : 'હૂ'ના અદ્યતન રિપોર્ટમાં સંતોષ સાથે ચિંતાઃ 4000 વર્ષથી ક્વિનાઈન અને ભારતમાં...