વડોદરાઃ ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપ્યો છે.દારૃ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બદલ અલ્પુ સિન્ધી અને...
વડોદરા,પોલીસ જવાનની કાર વેચાણ પેટે એડવાન્સ પેમેન્ટમાં આપેલા ચેક પરત થયા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ...
વડોદરા,નાણાંકીય હિસાબના મુદ્દે પત્ની, સાસુ તથા સાળીએ બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ હંગામો કરી તોડફોડ કરી હતી. જે અંગે મકરપુરા પોલીસે...
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં આજે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થતાં માહોલ ગરમાયો હતો.વડોદરા...
ગાંધીનગરમાં ફરી ચેઈન સ્નેચરો સક્રિયબાઈક ઉપર આવેલો ચેઇન સ્નેચર પળવારમાં દોરો તોડીને ફરાર થઈ ગયો ઃ પોલીસની તપાસગાંધીનગર : ગાંધીનગર શહેરમાં...
ગાંધીનગર જિલ્લામાં એક પેડ માં કે નામ અંતર્ગતદહેગામમાં સૌથી વધુ ૫૫.૫૯ ટકા, ગાંધીનગરમાં સૌથી ઓછું ૩૪.૮૩ ટકા કામ થયું ઃ ઝુંબેશ...
મહાત્મા મંદિર પાસે અકસ્માતરીષેશ દરમિયાન વાવોલ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના ઃ પોલીસે પીછો કરી ટ્રકને પકડયોગાંધીનગર...
અમદાવાદ, સોમવાર ઝૂકતી દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે કહેવાતને સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાહીબાગમાં રહેેતી મહિલાને સાઇબર ગઠિયાએ રૃા. ૭,૦૦૦ હજારમાં...
ભરણપોષણનો દાવો તૈયાર કરી આપવા માટેફરિયાદ બાદ ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને મહિલાને ઝડપી લેવામાં આવી ઃ ગુનો દાખલગાંધીનગર...
Navratri 2025 : ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ...