gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મે મહિનામાં કમોસમી વરસાદથી ઠંડા પીણાં, એેસીના વેચાણ પર થયેલી અસર | Unseasonal rains in May affected …

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in Business
0 0
0
મે મહિનામાં કમોસમી વરસાદથી ઠંડા પીણાં, એેસીના વેચાણ પર થયેલી અસર | Unseasonal rains in May affected …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના અનેક ભાગોમાં મે મહિનાના બીજા પખવાડિયાથી ચોમાસા જેવો માહોલ બની જતા અને જોરદાર વરસાદ પડવા ઉપરાંત વર્તમાન વર્ષનું ચોમાસુ લગભગ એક સપ્તાહ વહેલુ બેસી જતા ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) તથા એર કન્ડીશન (એસી)ના વેચાણ પર અસર જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઠંડા પીણાં, આઈસ ક્રીમ્સ, એસી જેવા પ્રોડકટસનું ઉનાળામાં ખાસ કરીને એપ્રિલથી જૂન દરમિયાન વેચાણ ઊંચુ રહેતુ હોય છે, પરંતુ વર્તમાન  વર્ષમાં દેશના અનેક ભાગોમો મેના મધ્યમથી જ અનેક વિસ્તારો વરસાદ પડવાનું શરૂ થતાં ઠંડા પીણાં, આઈસ ક્રીમ તથા એસીની માગ મંદ પડી રહી હોવાનું એફએમસીજી ક્ષેત્રના એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી જ અનેક ભાગોમાં તાપમાન ઊંચુ જોવા મળી રહ્યું હતું જેને પરિણામે એસીના વેચાણ વોલ્યુમમાં વધારો થયો હતો, પરંતુ મેમાં શરૂ થયેલા વરસાદે વેચાણને બ્રેક મારી છે. 

દેશના દક્ષિણ, પશ્ચિમ તથા પૂર્વ વિસ્તારમાં એફએમસીજી વેચાણમાં વર્તમાન મહિનામાં ૨૨થી ૨૫ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્તમાન વર્ષમાં ચોમાસુ કેરળમાં ૨૭મી મેમાં બેસી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે જે ૧લી જૂનની સામાન્ય તારીખથી થોડુક વહેલુ છે. 

મુંબઈ, બેંગ્લુરુ, અમદાવાદ, ચેન્નાઈ તથા દિલ્હી સહિત અનેક શહેરોમાં ચોમાસા પહેલા જોરદાર વરસાદ પડયો છે. 

આ વર્ષે ફેબુ્રઆરીથી જ ગરમી વધી જતા ઠંડા પીણાંના વેચાણની દ્રષ્ટિએ ૨૦૨૫નો પ્રથમ ત્રિમાસિક ગાળો પ્રોત્સાહક રહ્યો હોવાનું ઠંડા પીણાંના એક ડીલરે જણાવ્યું હતું. ઠંડા પીણાં ઉપરાંત બોટલમાં વેચાતા પાણીની માગ પર પણ અસર જોવા મળી છે. 

હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે અને મેના બાકીના સમયમાં તાપમાન ઊંચુ જવાની શકયતા જણાતી નહીં હોવાથી એફએમસીજી તથા એસી ઉત્પાદકો માટે સમર સેલ લગભગ પૂરું થઈ ગયાનું માનવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં 11 ટકાનો ઘટાડો, નિકાસને પણ ફટકો | India’s finished steel imports drop…

ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં 11 ટકાનો ઘટાડો, નિકાસને પણ ફટકો | India's finished steel imports drop...

NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% ...

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

10 months ago
ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

1 year ago
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

4 months ago
યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News